DB star mind test

DB star mind test

This quiz creat by db star present and simple and very short quiz and mind free test

published on October 11, 2018
1/10

ગુજરાતની શાળાઓમાં 'મધ્યાહન ભોજન યોજના' ક્યાં મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ?

ગુજરાતની શાળાઓમાં 'મધ્યાહન ભોજન યોજના' ક્યાં મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ?
માધવસિંહ સોલંકી
અમરસિંહ ચૌધરી
કેશુભાઈ પટેલ
નરેન્દ્ર મોદી
2/10

RBIના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

RBIના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
ક્રિષ્ના મુરારી
હામીદ અન્સારી
મહેશકુમાર જૈન
વિજય ગોયેલ
3/10

ગુજરાત માં પ્લાસ્ટિક પાર્ક ક્યાં બનાવાશે ?

ગુજરાત માં પ્લાસ્ટિક પાર્ક ક્યાં બનાવાશે ?
સુરત
અમદાવાદ
ભાવનગર
વડોદરા
4/10

ભારત દેશના બંધારણીય વડા છે

ભારતના વડાપ્રધાન
ભારતના રાષ્ટ્રપતિ
ભારતના નાયબ વડાપ્રધાન
ભારતના મુખ્ય ન્યાયાધીશ
5/10

નિતિશતકની રચના કોણે કરી છે ?

નિતિશતકની રચના કોણે કરી છે ?
જયદેવ
ભારવિ
બિલ્હણ
ભર્તુહરી
6/10

ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશ કોણ છે ?

ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશ કોણ છે ?
જસ્ટિસ કલ્પેશ ઝવેરી
જસ્ટિસ બી.એન.કારિયા
જસ્ટિસ આર.સુભાસ રેડ્ડી
જસ્ટિસ અલ્પેશ વાય.કોગજે
7/10

ગુજરાત રાજ્ય માં કેટલા પ્રકાર ની જેલ છે ?

ગુજરાત રાજ્ય માં કેટલા પ્રકાર ની જેલ છે ?
3
6
4
5
8/10

છત્તીસગઢના ગવર્નર જેમનું હાલમાં અવશાન થયું ?

રઘુરામ રાજન
ઉર્જીત પટેલ
અનવર સદાથ
બલરામદાસ ટેડન
9/10

ભારત-પાકિસ્તાન વરચેની સરહદ રેખા ક્યાં નામથી ઓળખાય છે ?

ભારત-પાકિસ્તાન વરચેની સરહદ રેખા ક્યાં નામથી ઓળખાય છે ?
ડુરાન્ડ રેખા
મેકમોહન
રેડકિલ્ફ
કારગિલ રેખા
10/10

બંધારણ સભાની પ્રારૂપ સમિતિની રચના ક્યારે થઇ હતી ?

બંધારણ સભાની પ્રારૂપ સમિતિની રચના ક્યારે થઇ હતી ?
૨૯ ઓગસ્ટ ૧૯૪૭
૨૩ મેં ૧૯૪૦
૧૮ નવેમ્બર ૧૯૩૩
૧૬ એપ્રિલ ૧૯૫૦